Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ભાવનગરના મહિલા ચિત્રકારના ચિત્રોનું પ્રદર્શન

ભાવનગર, તા.૮ : મહિલા દિને ભાવનગરના નામાંકિત મહિલા કલાકાર એક મહિલાને જ કેનવાસ પર ઉતારીને રંગોથી અને પીંછી વડે મહિલાનંુ લાવણ્ય પ્રર્દશીત કરશે. ૮ માર્ચના દિવસે ગુજરાતની ૨૨૨ મહિલાઓ રાજકોટના પેલેસમાં પોતાની કલા પ્રર્દશીત  કરશે. જેમાં ના પટેલ પોતાની આગવી કૃતિ પ્રર્દશીત કરશે. અને આ પ્રર્દશનની નોંધ લિમ્કા બુક માં નોંધાશે. ભાવનગરના ગૌરવરૂપ મહિલા કલાકાર નયના પટેલ એક મહિલાનું ચિત્ર ત્યાં  પ્રર્દશીત  કરશે. અને વર્લ્ડ રેકોર્ડ બનાવવાના પ્રયાસમાં ભાગ લેશે.

(11:59 am IST)