Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સાવરકુંડલા :સરકારી પી.આર.ટ્રેનીંગ કોલેજ અમદાવાદ ૭ જિલ્લાના ડી.એલ.એડ ઝોન કક્ષા તેમજ રાજ્‍યકક્ષાનાં વિદ્યાર્થિઓ તેમજ અધ્‍યાપકોના રમતોત્‍સવ ૨૦૨૩માં ચેમ્‍પિયન

સાવરકુંડલાો : તાજેતરમાં યોજાયેલી ૭ જિલ્લાના ડી.એલ.એડ ઝોન કક્ષા તેમજ રાજ્‍યકક્ષા નાં રમતોત્‍સવ ૨૦૨૩ માં સરકારી પી.આર.ટ્રેનીંગ કોલેજ અમદાવાદ એ જળક્‍તો દેખાવ કરી ૧૦૦ મીટર દોડ તેમજ ગોળાફેંક માં ગુજરાત રાજ્‍ય માં -થમ તેમજ ઝોન કક્ષા રમતોત્‍સવમાં યોગાસન,૧૦૦ મીટર દોડ, ગોળાફેંક તેમજ લાંબીકૂદમાં પ્રથમ, રસ્‍સાખેંચ ફ્રેન્‍ડલી મેચમાં ભાઇઓ,બહેનો બન્ને ટીમ પ્રથમ તેમજ વોલીબોલ માં દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરી ચેમ્‍પિયન બનેલ .તમામ રમતવીરોને આચાર્ય ઝલકબહેન નાં માર્ગદર્શન પ્રમાણે ઈન્‍ટરનેશનલ કોચ ડો.એમ.આર.કુરેશી એ અતિ આધુનિક પદ્ધતિથી ટ્રેનીંગ આપેલ તસવીરમાં  અધ્‍યાપકશ્રીઓ ડી.એ.પટેલ, ડો.એમ.આર.કુરેશી, આચાર્ય ઝલકબહેન શેઠ, કે.આર.રાવલ તેમજ પારૂલબેન પટેલ ટીમ મેનેજર, નયનાબહેન નાગર, બી.ટી.દેસાઈ  કુમારી પિંકિસિહ, કુમારી રિંકીસિંહ,સેન ક્રિષ્‍ના, વિશ્વકર્મા નિકિતા, અન્‍સારી માહેનુર,અન્‍સારી લાયબા, ઠાકોર કોમલ, શેખ સિપાહી આફ્રિન (ટીમ કેપ્‍ટન), મણિયાર સાનિયા, શેખ તબ્‍બસુમ, અન્‍સારી સમરીન, શેખ શાહીન, મિશ્રા હિતેષવરી,શેખ સાયમાં,  અજય કોરી,યાદવ રોનક,શર્મા શેલેષ, ખાટીક કાસિમ, સૈયદ અલત્‍મસ,વર્મા નિખિલ, પ્રીન્‍સકુમાર  (કેપ્‍ટન ભાઈઓ), પ્રજાપતિ શંકરરામ દેવાસી દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:37 pm IST)