Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આટકોટના ૧૦૮ કર્મચારીઓએ માનવતા મહેંકાવી

આટકોટ : ધમલપર રોડ પર બાઇક સવારનુ એક્‍સિડન્‍ટ થતા ત્‍યાં નીકળતા સોહિલ ભાઈ એ જાણ થતા ૧૦૮ને જાણ કરતા રાજકોટ ગ્રીનલેન્‍ડ લોકેશન  ૧૦૮ને કોલ મળતા પાઇલોટ રવિભાઈ નિમાવત emt ડો ભાવેશભાઈ વાઢેર  પોચતા ત્‍યાંજ જાણવા મળેલ કે લાલજીભાઈ કુમરખાનીયા નુ બાઇક સ્‍લીપ થતા માથાના ભાગમાં ઈજા થતા સિવિલ હોસ્‍પિટલ રાજકોટ દાખલ કરેલ અને તેમના પાસેથી અમને રોકડ રકમ બે હજાર ત્રણસોને વીસ રૂપિયા ( ૨૩૨૦ )તથા સોનાનો ૧ ચેન આશરે ૨૦ ગ્રામનો, અને ચાંદીની ૧ લક્કી અને એન્‍ડ્રોઇડ ફોન આશરે મુદ્દામાલ  ,૨૦૦૦૦ (એક લાખ વીસ હજાર)નો તેમના ભાઈ સૈલેશ ભાઈને સિવિલમા બોલાવીને પરત આપેલ હતો.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(12:13 pm IST)