Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

જુનાગઢ માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પાટીલનું સન્માન

જુનાગઢઃ ગોલ્ડન પાર્ક ખાતે યોજાયેલ શિક્ષકોની મીટીંગમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેલ દરમ્યાન જુનાગઢ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઇ સોનારાએ શ્રીનાથજીની છબી આપી સાલ ઓઢાડી શ્રી પાટીલનુ સન્માન કર્યું હતું. ત્યારે શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.(અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(1:17 pm IST)