Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માળિયા હાટીના : સુખડી વિતરણ

માળિયા હાટીનાઃ તાલુકાના માતર વાણિયા ગામની આંગણવાળી કેન્દ્ર દ્વારા કેન્દ્રના આંગણવાળી વર્કર જશુબેન બાબરીયા અને રમાબેન બિરી સાગર, તેમજ યુવા ભાજપનાં કાર્યકરો યશ પટેલ રાહુલ બાબરીયા દ્વારા ગામમાં ઘરે ઘરે રૂબરૂ જઇને તમામ બાળકોને સુખડીનું વિતરણ કરાય હતી તે તસ્વીર.

(10:16 am IST)