Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જુનાગઢ ઉપલા દાતારના દર્શને વલ્લભભાઇ કથીરીયા

જુનાગઢ : રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભભાઇ કથીરીયાએ ઉપલા દાતારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉપરોકત તસ્વરીમાં દાતારબાપુની ગુફામાં દર્શનનો લાભ લઇ મહંત પુ. ભીમબાપુના આર્શિવાદ લેતા વલ્લભભાઇ સહિતના નજરે પડે છે. આ તકે તેઓએ ઉપલા દાતાર ગૌશાળાની મુલાકાત પણ લીધી હતીઅને જગ્યાનો થઇ રહેલ અવિરત વિકાસ જોઇને પ્રભાવિત થયા હતા. ભીમબાપુએ વલ્લભભાઇનું સન્માન કરી જગ્યા વિશે માહિતી આપી હતી. (અહેવાલ : વિનુ જોષી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:18 pm IST)