Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

પાટણ જિલ્લામાં બે બેઠક સિધ્ધપુર અને રાધનપુર ભાજપના ફાળે અને પાટણ અને ચાણસ્મા બેઠક કોંગ્રેસના ફાળે

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૮ :  પાટણ જિલ્લામાં બે બેઠક ભાજપના ફાળે સિધ્ધપુર રાધનપુર અને બે પાટણ અને ચાણસ્મા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે 

   ચાણસ્મા બેઠક ભાજપ ના પુર્વ મંત્રી દિલીપજી હાર્યા છે. કૉંગ્રેસ ના દિનેશ જી 1 હજાર આસપાસ મતો થી વિજેતા થયા છે.

    ચાણસ્મા વિધાનસભામા કુલ રાઉન્ડ  23 ના અંતે 

ભાજપ   84253 , કોંગ્રેસ    85217 , આપ     7289 મત મળ્યા છે.

(5:32 pm IST)