Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

દ્વારકા-ખંભાળીયા બેબેઠકો ઉપર ‘કમળ' ખિલ્‍યુ

ઇસુદાન ગઢવી, વિક્રમભાઇ માડમ હારી ગયા

રાજકોટ તા. ૮ : નવો બનેલ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બે બેઠકો આવેલી છે. જે બન્ને બેઠકો ભાજપે જીતી લીધી છે.

જેમાં દ્વારકા બેઠક ઉપર પબુભા માણેક અને ખંભાળીયા બેઠક ઉપર મુળુભાઇ બેરાનો વિજય થયો છે.

ખાસ કરીને અહીં આમ આદમી પાર્ટીના મુખ્‍યમંત્રી પદના જાહેર થયેલા ઉમેદવાર ઇસુદાન ગઢવી હારી ગયા છે. કોંગ્રેસના ધુરંધર વિક્રમભાઇ માડમ પણ હારી ગયા છે.

(4:45 pm IST)