Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ખંભાળીયા દ્વારકા બેઠક ઉપર મત ગણતરી

 ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા દ્વારકા બેઠક ઉપર આજે સવારના ૮ વાગ્‍યાથી મત ગણરીનો પ્રારંભ થયો છે.(તસ્‍વીર-અહેવાલઃ કૌશલ સવજાણીઃ ખંભાળીયા)

(12:09 pm IST)