Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જામનગરમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે મત ગણતરી

 જામનગરઃ આજે સવારે જામનગરની હરીયા કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી છે અને ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:07 pm IST)