Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સાવરકુંડલાગુજરાતના પ્રભારી રઘુનાથ શર્માજીનું સન્માન કરતા અમદાવાદના ધારાસભ્ય ગયાસુદીનભાઈ શેખ

સાવરકુંડલાઃ ગુજરાત રાજયના પ્રભારી રઘુનાથ શર્માજીનું અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદિનભાઈ શેખએ સન્માન કરેલ હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવ નિયુકત પ્રદેશ પ્રમુખ તરીકે નિયુકિત પામેલાઙ્ગ જગદીશભાઈ ઠાકોર એ પોતાના કાર્યભાર સંભાળતા અમદાવાદ જી પી સી સી ખાતે પદગ્રહણ કાર્યક્રમ વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુનાથ શર્માજીનું અમદાવાદના ધારાસભ્ય અને કોંગ્રેસના વફાદાર અને કદાવર નેતા ગ્યાસુદિનભાઈ શેખે ફુલ હારથી સન્માન કરેલ હતું જે તસ્વીરમાં નજર પડે છે.

(1:25 pm IST)