Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જામનગરમાં પુખ્તવયના એક વ્યક્તિને કોરોના પોઝીટીવ : ગઈકાલે ટ્યુશન ક્લાસના બાળકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ : એક સેમ્પલ ઈનએડીકવેટ હોવાથી રિપીટ મોકલાશે

જામનગર : જામનગરમાં આજ રોજ એક પુખ્ત વયના વ્યકિતનું કોવિડ પોઝીટીવ આવેલ છે. ગઈકાલે ટયુશન કલાસના બાળકોના સેમ્પલ લીધેલ તેમાંથી છ ના રીઝલ્ટ નેગેટીવ આવ્યા છે અને એક સેમ્પલ ઈનએડીકવેટ હોવાથી રિપીટ મોકલવામાં આવશે 

(7:03 pm IST)