Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ભાવનગરમાં હોમગાડ્ર્ઝ દિનની ઉજવણી

ભાવનગર : જીલ્લા કમાન્ડર ડી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ. જે વ્યસનમુકિત, રમત - ગમત, ડોનેશન વગેરે જેમાં આજે છઠ્ઠી ડિસેમ્બરનું મહત્વ અને રૂટમાર્ચ તેમજ જવાન/ મહિલાઓ દ્વારા ૨૧ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવેલ. રૂટ માર્ચ માટે શ્રી ચુડાસમાના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ અધિકારીએ સહકાર આપેલ. તમામ કાર્યક્રમનું આયોજન ઓફીસર કમાન્ડીંગ એલ. સી. કોરડીયા કરેલ રૂટ માર્ચની તસ્વીર.(૪૫.૨)

(11:48 am IST)