Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સલાયામાં પુત્રીના હાથે માતાની હત્યા :માનસિક અસ્થિર પુત્રીએ માતાને માથામાં લાકડું ફટકારતા મોત

 

દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે આધેડ વયની માતાની પુત્રીના હાથે હત્યા થઇ છે

સગી પુત્રી દ્વારા માતા ને માથાના ભાગે લાકડા દ્વારા માર માંરતા મહિલાનું મોત નીપજ્યું છે

જાણવા મળ્યા મુજબ મારનાર પુત્રી માનસિક રીતે અસ્થિર હોઈ કૃત્ય કરાયું નું અનુમાન છે

મરણ જનાર-આમીનાબેન  જુસબ કાસમ સમા એકલા રહેતા હતા ત્યારે તેની દીકરી નજમા જુસબ કાસમ સમાએ આવીને લાકડાનો માથામાં ફટકો મારતા તેને હોસ્પિટલે ખસેડાયા હતા જોકે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે

 

(10:25 pm IST)