Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

લાઠીના જરખીયામાં કાકડીયા પરિવારના કુળદેવી બ્રહમાણી ખોડિયાર મંદિરે ૨૧ કુંડી યજ્ઞ યોજાયો

લાઠી,તા.૮: તાલુકા ના જરખીયા ગામે કાકડીયા પરિવારના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે ૨૧ કુંડી યજ્ઞ યોજાયો.

બપોરે ભોજનપ્રસાદ રાખેલ.યજ્ઞ દરમ્યાન સંતો મહંતો ઉપસ્થિત રહેલ જેમા પ.પૂ.જયેન્દ્રબાપુ ગુરુ શ્રી ગોકળદાસબાપુ (સાકેતધામ-નાની કુકાવાવ),મા વિશ્વંભરી વિઠલભાઇ કાકડીયા (મહાપાત્ર) રાબડા(જી.વલસાડ), મહંત પ.પૂ.બાબુભગત (ધનાભગતની જગ્યા ધોળા), પ.પૂ.સંત બંસીદાસબ પુ(ચૈતન્ય હનુમાન જગ્યા જરખીયા) પધરામણી કરી દશઁન પ્રવચન આપી આશિઁવચન પાઠવેલઅને માતાજી ના ભુવા પરસોતમભાઇ અને ભનુભાઇ કાકડીયા તેમજ કાકડીયા પરિવાર ના ગૌરવ સમાન મહાનુભાવો વલ્લભભાઈ કાકડીયા (માજી વાહનમંત્રી ધારાસભ્ય અમદાવાદ રખિયાલ), ,જે.વી.કાકડીયા (ધારાસભ્ય ધારી),મનુભાઇે ગોબરભાઈ કાકડીયા (પ્રમુખ  અમરેલી જી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ),રસોડા તેમજ ડાયરાના દાતા ભવાનભાઈ રામજીભાઈ કાકડીયા તેમજ ડુગરશીભાઇ રામજીભાઈ કાકડીયા (જયોતિ ગ્રુપ-સુરત અમદાવાદ)પાણીયાદેવોવાળા,ભોળાભાઈ કાકડીયા (ધજડીવાળા),આબાભાઇ એસ.કાકડીયા (લાઠી તા.કોગ્રેસ પ્રમુખ નાના રાજકોટ),હરેશભાઈ ડી.કાકડીયા (સરપંચ જરખીયા),મગનભાઈ જી.કાકડીયા (ગોવિદપરા),કાળુભાઇ પી. કાકડીયા,ભનુભાઇ કાકડીયા (નાના રાજકોટ),રસીકભાઇા કાકડીયા (પરતાપગઢ), વિઠ્ઠલભાઈએલ.કાકડીયા, હસુભાઇ કાકડીયા (હરીધામ),મથુરભાઈ કાકડીયા (મંડપ ડેકોરેશન),દેવચંદભાઇ જે.કાકડીયા,રસીકભાઇ કાકડીયા (કુતાણા),સુભાષભાઈ કે.કાકડીયા (લાઠી યાડઁ ઉપપરમુખ),ગોકુલભાઇ કાકડીયા (અમદાવાદ),ગોરધનભાઈ કાકડીયા (નાના રાજકોટ),જીલાા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઇ હિરપરા,પ્રણવ જોષી(કાનભાઇ લાઠી ભાજપ અગ્રણી),વિપુલભાઈ ઓઝા(એડવોકેટ ભાજપ અગ્રણી),લાલજીકાકા તેમજ કરશનકાકા તેમજ જરખીયા ગામના અગ્રણીઓ ધનજીભાઈ આસોદરીયા (ધરતી ડાયમંડ),રાજુભાઇ સાવલીયા(ધરતી ડાયમંડ),ભરતભાઇ સુતરીયા,ધુસાભાઇ હેરમા,હકુભાઇ હેરમા,ભીખાભાઈ હેરમા,હરજીભાઇ આસોદરીયા,ગોબરભાઈ આલગોતર હાજર રહ્યા હતા.

લોકડાયરો તેમજ ભોજન સમારંભ ના દાતા પાણીયાદેવ ગામના કાકડીયા ડુગરશીભાઇ રામજીભાઈ અને ભવાનભાઈ રામજીભાઈ કાકડીયા તેમજ પરિવારજનો મેહુલભાઇ ડી,પારસભાઇ ડી.,પ્રયાગરાજ બી.કાકડીયા તેમજ જયોતિગ્રુપ (અમદાવાદ-સુરત) રહેલ.યજ્ઞના મુખ્ય પાટલાના યજમાનો પરવિણભાઇ માધાભાઈ કાકડીયા,અલ્પેશભાઇ મનુભાઇ કાકડીયા,સિધ્ધાર્થ મગનભાઈ કાકડીયા રહેલ.કંકોતરી ના દાતા રાધે ફેશન દ્વારા તેમજ સંપકઁ કમીટી મેમ્બર્સ જરખીયા સુરગપરા ગોવિદપરા કાકડીયા પરિવાર ના જયખભાઇ એલ.,પરવિનભાઇ એમ.,સુરેશભાઈ એન.,બટુકભાઈ એમ.,મહેશભાઇ એન.,બટુકભાઈ એમ.,મહેશભાઇ ડી.,ભરતભાઇ એમ.,મનુભાઇ આર.,રાજેશભાઇ એમ.હરેશભાઈ જી.,હસમુખેભાઇ બી.,ભરતભાઇ પી.,ઝવેરભાઇ એમ.,ઇશ્વરભાઇ આર.,મહેશભાઈ બી.,હસમુખભાઈ બી.અને ભીખાભાઈ જેરામભાઈ કાકડીયા અને અશોક પી.કાકડીયા ની યુવા ટીમે ભારે કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)