Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

માળીયાહાટીના લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

માળિયાહાટીનાઃ માળીયાહાટીનામાં વસતા લોહાણા જ્ઞાતિના ધોરણ ૮ થી ગ્રેજયુએટ સુધી ભણેલા અને તેજસ્વી કારકીર્ડી ધરાવી ઉચ્ચ ગુણ સાથે ગ્રેજયુએટ થયેલા તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનોનુ અહિની લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઇ-બહેનોની હાજરીમા સન્માન કરેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ મહેશ કાનાબાર)

(11:41 am IST)