Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા:ચોખંડા ગામના રામ મંદિરના ધ્વજ પર વીજળી પડી: ઇલેટ્રિક ઉપકરણોમાં ભારે નુકસાન

ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ થી લોકો ભયભીત.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ગાજીવીજ વરસાદ તૂટી પડ્યો હતો તાલુકાના ચોખંડા ગામના રામ મંદિરના ધ્વજ પર વીજળી પડી હતી

વીજળી પડતાં ઇલેટ્રિક ઉપકરણોમાં ભારે નુકસાન થયું છે
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ થી લોકો ભયભીત. થયા છે

(7:48 pm IST)