Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામજોધપુરના વનાણા ગામે વીજળી પડતા બે ના મોત વનાણા ગામે સસરા પુત્રવધુના વીજળી પડતા કરૂણમોત

ભૂપત આંબરડી ગામે વાડીએ વીજળી પડતા બે બળદના મોત

જામનગર :  જામજોધપુરના વનાણા ગામે વીજળી પડતા બે ના મોત થયા છે જામજોધપુરના વનાણા ગામે સસરા પુત્રવધુના વીજળી પડતા કરૂણમોત  નિપજ્યા છે

ભૂપત આંબરડી ગામે વાડીએ વીજળી પડતા બે બળદના મોત થયા છે

 

(7:43 pm IST)