Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામનગર લાલબંગલા સર્કલ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને વિવિધ વસ્તુઓના ભાવ વધારાને લઇને મોંઘવારીના રાસ ગરબા કરી વિરોધ કરાયો

મહિલા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરતા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની દૂર પણ કર્યા

જામનગર લાલબંગલા સર્કલ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ અને વિવિધ વસ્તુઓના ભાવ વધારાને લઇને મોંઘવારી ના રાસ ગરબા કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો મોંઘવારી ના રાસ ગરબા કરતાં કરતાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરતા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની દૂર પણ કર્યા હતા (તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(7:01 pm IST)