Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જામજોધપુરના રામવાડી વિસ્તારમાં જુગાર રમી રહેલ ૧૦ મહિલા ઝડપાઇ

જામજોધપુર તા. ૮ : રામવાડી વિસ્તાર રીંગરોડ પર કીરણભાઈ લાલજીભાઈ સીણોજીયા ના મકાનની આડશમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમી રહેલ સપનાબહેન કીરણભાઇ લાલજીભાઈ સીણોજીયા જાતે પટેલ ધંધો-ઘરકામ -રીંગ રોડ જામ જોધપુર અલ્પાબેન પારસભાઈ રમેશભાઈ માકડીયા-જાતે પટેલ પરિમલ સોસાયટી જામ-જોધપુર તારાબેન નીલેશભાઈ હરીભાઈ લાડાણી-સીતાકુંજ સોસાયટી જાતે પટેલ-રહે જામ-જોધપુર ચંદ્રીકાબહેન પ્રવીણભાઈ છગનભાઈ ઘેટીયાત જાતે- પટેલ રહે.રામવાડી જામ જોધપુર અલ્કાબેન વિનોદભાઈ મગનભાઈ સાપરીયા - જાતે પટેલ રહે સીતા કુંજ સોસાયટી રીંગરોડ જામજોધપુર-નીરૂપાબેનઙ્ગ હરીભાઇ નારણભાઈશીલું-રહે રામવાડી જાતે બ્રાહ્મણ-જામ — જોધપુર-નીર્મળાબેન નીતુભાઈ મનસુખભાઈ જાવિયા જાતે પટેલ રહે.રામવાડી જામ-જોધપુર ઉષાબેન જેન્તીભાઈ બચુભાઈ દેલવાડીયા જાતે પટેલ - રહે.રામવાડી-જામજોધપુર રસીલાબેન અરવિંદભાઈ લક્ષ્મણભાઈ દઢાણીયા - રહે. રામવાડી - જાતેઙ્ગ પટેલ જામ-જોધપુર પ્રભાબેન બાબુભાઈ કરગટીયા જાતે-કોળી- રહે રામવાડીને જામ-જોધપર પોલીસ દવારા ગંજીપના ના પાના વડે જુગાર રમી રહેલ રૂ.૧૮૨૯૦ સાથે પકડી પાડેલ છે તેમ જ કલેકટરશ્રીના જાહેર નામાં નો ભંગ કરી સોશ્યલ ડીસ્ટન્સન જાળવી એકબીજાની નજીક બેસી જાહેર નામાનો ભંગ કરી પૈસાની લેતીદેતી કરી રોન પોલીસનો જુગાર રમી રહેલ હોઈ જાહેરનામા ભંગ સબબ પણ કાર્યવાહી કરેલ છે.

(11:30 am IST)