Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા દ્વારા ત્રણ પીઆઇની આંતરિક બદલી

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૮ : વડાશ્રી સુનીલ જોશી દ્વારા જીલ્લામાં ત્રણ પીઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. તેમાં મીઠાપુર પીઆઇ જે.કે.ડાંગરને સલાયા મરીનમાં, એલઆઇબીના જી.આર.ગઢવીને મીઠાપુર તથા સલાયા મરીનના પી.બી.ઝાલાને એલ.આઇ.બીમાં બદલીઓ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

(10:37 am IST)