Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ઓખા : રઘુવંશી નવરાત્રી મહોત્સવ

ઓખા : લોહાણા મહાજનના નેજા હેઠળ શ્રી રઘુવંશી સેવા સમિતિ તથા ઓખા રઘુવંશી મહિલા મંડળ દ્વારા રઘુવંશી નવરાત્રી મહોત્સવ ૨૦૧૯નુ આયોજન કરવામાં આવેલ. રઘુવંશી સિનીયર સિટીજન કપલ દ્વારા માંની સમુહ આરતીનો અનોખો કાર્યક્રમ રખાયેલ. અહી દાદા દાદી સાથે દિકરીઓ આ આરતીમાં જોડાઇ હતી. રાજકોટ નિવાસી રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતી કાજલબેન પરેશભાઇ જીવરાજાની તરફથી તમામ બાળાઓને ઇનામ વિતરણ કરી નવરાત્રીની શુભેચ્છા આપી હતી. આરતી ઉતારવામાં આવી તે તસ્વીર.

(11:54 am IST)