Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

જામનગરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ ચાલુ: આકાશ ગોરંભાયું

જામનગરમાં સાંજે ૬ વાગ્યાથી ભારે વરસાદ શરૂ થયો છે જો એકાદ કલાક ચાલુ રહેશે તો ત્રણથી ચાર ઇંચ વરસાદ પડી જાય તેવી પૂરી સંભાવના છે. અત્યારે ભારે વેરાયેલું વાતાવરણ છે અને ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. તળાવ છલકાઈ ગયું છે. જામનગર ને દોઢ વર્ષ ચાલે તેટલું પાણી હવે સ્પર્શી ગયું છે.

(6:42 pm IST)