Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

મોડીસાંજે ધ્રોલમાં ધોધમાર વરસાદ : દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ : વીજળી ગૂલ

ઘ્રોલમાં મોડી સાંજે મેઘરાજા એ મહેર કરી છે અને દોઠ કલાક માં દોઠ ઈંચ વરસાદ ખાબક્યો છે આજે       સવાર થી ગરમી ના બફારા માં મોડી સાંજે મેઘો મંડાયો  હતો  ઘ્રોલ વાસીયો વરસાદ ને માળવા ઉમટી પડ્યા હતા
દિવસ ના ગરમી ના ધગધગતા બફાર વચ્ચે લગભગ સાંજે 6 વાગ્યા મેઘરાજાનું ઘ્રોલ માં આગમન  થયું હતું ગાજ વિઝ ને કડાકા ભડાકાં સાથે મેઘરાજા એ ભાદરવા નો રંગ બતાવ્યો.હતો  લોકો માં ખુશી જોવા મળી  હતી જોકે બિજી તરફ  2 ક્લાક થી ઘ્રોલ અંઘારામાં ઘેરાયું હતું વીજળી ગૂલ થતા ગામમાં અંધારપટ છવાયો હતો

(11:24 pm IST)