Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ :બાલાની વાવ,કાગવદર સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ

અમરેલીના રાજુલા પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું ખાબક્યું હતું. રાજુલાનાં બાલાની વાવ, કાગવદર સહીતના ગામોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને ખેડૂતોમા આંનદની લાગણી છવાઇ હતી.

(8:03 pm IST)