Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજકોટ-જૂનાગઢ-વેરાવળ હાઇવે ઉપર મોડી રાત્રે ઠેર ઠેર અનરાધાર વરસાદ: રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

રાજકોટ-જૂનાગઢ-વેરાવળ હાઇવે ઉપર મોડી રાત્રે ઠેર ઠેર અનરાધાર વરસાદ: રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

અત્યારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ રાજકોટ જૂનાગઢ - વેરાવળ હાઇવે ઉપર ગોંડલ થી જેતપુર, વીરપુર અને જુનાગઢ સુધી અતિ ભારે વરસાદ પડી રહ્યાનું અકિલાના શ્રોતા સંદીપ નમકીનવાળા બકુલ રૂપાણી જણાવે છે. રસ્તાઓ ઉપર ચાર ચાર, છ-છ ઈંચ પાણી ભરાયા છે. રસ્તા ઉપર આગળ કંઈ જ જોઈ શકાતું નથી. આ પહેલાં કેશોદ માંગરોળ થી જુનાગઢ ના પંથકમાં પણ આવો જ અનરાધાર વરસાદ એક કલાક પહેલા પડી ગયો..

 

 

 
(9:46 pm IST)