Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગોંડલમાં કોરોનાથી વધુ એક મોત : મૃત્યુનો કુલ આંક ૧૮ થયો

ગોંડલ તા. ૮ : ગોંડલમાં કોરોના વિકરાળ બની રહ્યો છે. સાયન્સ સેન્ટરમાં કાર્યરત બનેલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક વૃધ્ધનું મોડી સાંજે મોત નિપજતાં ગોંડલ પંથકમાં મૃત્યુ આંક ૧૮ થવા પામ્યો છે.(

(11:43 am IST)