Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

જામજોધપુર પંથકમાં એક સાથે છ કોરોના પોઝિટિવ કેસ

જામજોધપુર તા. ૮ : જામજોધપુર પંથકમાં કોરોનાના એક સાથે છ પોઝિટિવ કેસ આવતા ફફડાટ મચી ગયો છે.

૨ મહિલા સહીત ૪ પુરુષ ને કોરોના પોઝિટિવ આવ્યો છે જામજોધપુર ના ભગવતી પરા વિસ્તારમાં રહેતાં કીર્તિબેન હિતેશભાઈ ભટ્ટ (ઉ.વ. ૩૮) અને ઉમિયાજી ચોકમાં રહેતાંઙ્ગ દિપકભાઈ છગનભાઈ કણસાગરા (ઉ.વ.૫૬) ગ્રામ્ય વિસ્તારમાં ગિગણી માં ૨ કેસ ગાયત્રી મંદિર સામે રહેતાં જસમીનભાઈ ભરતભાઈ ભાલોડિયા (ઉ.વ.૩૨ ) તથા અલ્પાબેન જસમીનભાઈ ભાલોડિયા (ઉ.વ.૩૦) ઈશ્વરીયામાં રહેતાં દેવાયતભાઈ ગોવિંદભાઈ માડમ (ઉ.વ. ૩૬ ) શેઠવડાળા માં રહેતાં યસરાજસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૨૧) આમ કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે.એક સાથે છ કેસ આવતા લોકોમાં ભય ફેલાયો છે.(

(11:42 am IST)