Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કેશોદના ગેલાણા ગામે વાડીમાં મહિલાની શંક્સ્પદ હાલાતમાં લાશ મળતા ચકચાર

વંદનાબેન સેજાણીની તેમની વાડીમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી

 

કેશોદના ગેલાણા ગામે મહિલાનું શંકાસ્પદ મોત  નીપજ્યું છે  વંદનાબેન સેજાણીની તેમની વાડીમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. લાશની જાણ થતા વાડીમાં કામ કરતા મજૂરો અને વાડીમાં હાજર લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

  અંગે  પોલીસને લાશની જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ 108 સાથે દોડી આવ્યો હતો અને લાશને પોસ્મોર્ટમ અર્થે ખસેડી હતી. તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

(1:01 am IST)