Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

બગસરાની યુવતીની સલમાનખાન સાથે લગ્ન કરવાની ઇચ્છા પુરી ન થતા દવા પીધી

 અમરેલી તા. ૮ : બગસરાની યુવતિની સલમાનખાન સાથે લગ્ન કરવાની ઇચ્છા પુરી ન થતા ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બગસરામાંં રહેતા અને ફર્નિચરનો વ્યવસાય કરતા ચિરાગ જીતુ વાઘેલાની બહેનને ફિલ્મી એકટર સલમાનખાન સાથે લગ્ન કરવા હોય અને એ શકય ન બનતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું બગસરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.(૬.૧૯)

(4:08 pm IST)