Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જેતપુરની અક્સમાતે ડ્રેનેજની ટાંકીમાં પડી જતા મૃત્યુ પામેલ ચાર વર્ષની બાળાના પરિવારજનોને 2 લાખની સરકારી સહાય

કેબિનટમંત્રી જયેશ રાદડિયાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી રાહતફંડ માંથી રકમ ફાળવાઈ

રાજકોટ: જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં રહેતા વિજયભાઈ સુરેલાની 4 વર્ષની પુત્રી કુમારી રોશની અકસ્માતે ડ્રેનેજની ટાંકીમાં પડી જવાથી મોત નિપજ્યાના બનાવમાં સરકારની સહાય. મળી છે

(8:02 pm IST)