Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા : સિંહણ ડેમ ઓવરફલો

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યા બાદ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જામરાવલમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે ભારે મુશ્કેલી સર્જાય છે. ખંભાળિયાના સિંહણ ડેમ ઓવરફલો થયો છે. (તસ્વીર - અહેવાલ : કૌશલ સવજાણી, ખંભાળીયા)

(3:43 pm IST)