Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગીર સોમનાથ જીલ્લા માં વધુ બે કોરોના પોઝિટિવ કેસ : કુલ કેસ ૧૦૮

વેરાવળ :::ગીર સોમનાથ જીલ્લા માં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવેલ છે...

આજરોજ વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે તેમા 

(૧) સુત્રાપાડા સીગસર ગામના પુરૂષ ઉમર ૫૦ વર્ષ

(૨) સુત્રાપાડા સીગસર ગામના પુરૂષ ૫૦ વર્ષ

ગીર સોમનાથ મા કુલ કેસ ૧૦૮ નોંધાયા છે.

(12:39 pm IST)