Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

વારકામાં ભારે પવન સાથે 4 ઇંચ વરસાદ : મુખ્ય રસ્તામાં પાણી ભરાયા : પાણીનો હજુ નિકાલ નહીં

છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે આજે  ભારે પવન સાથે..સવારે ૮:૩૦ થી રાત્રે ૮:૩૦ વાગ્યે સુધી ૪ ઇંચ વરસાદ પડયો છે છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે શહેર મુખ્ય રસ્તા,પાણી ભરાતા અવરજવર બંધ થઇ છે પાણીનો હજી પણ કોઇ નિકાલ થયો નથી

(9:07 pm IST)