Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

લોધીકા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડ હોલનું ખાધમૂર્હત કરતા પ્રમુખ હરીશચંદ્ર સિંહ જાડેજા

લોધીકાઃ તાલુકા પંચાયત કચેરીના ફરતે દિવાલ તેમજ કચેરી ના કામો માટે આવતા અરજદારો ને વાહન રાખવામા પડતી મુશ્કેલીઓના નિવારણ માટે વાહન પાર્ક કરવા માટે છાપરા તેમજ વૃક્ષો તેમજ બગીચામાટે તાલુકા પંચાયત ફરતે દિવાલ બનાવવાના કામનું ખાધમૂર્હત લોધીકા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરીશચંદ્ર સિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ પૃમુખ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ઉમેશભાઈ પાંભર ટી.ડી.ઓ કુમારી મીરા સોમપુરા એ.ટી.ડી.ઓ મહેતા લોધીકા સરપંચ જેન્તીભાઇ તાલુકા પંચાયત સદસ્યો તેમજ મોહનભાઈ ખુટ તાલુકા પંચાયત સ્ટાફ ઉપસ્થિત રહેલ.

(12:45 pm IST)