Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ગોંડલ પાસે અકસ્માતમાં બે રાજસ્થાની યુવાનના મોતથી અરેરાટી

ગોંડલના મોવિયા-શ્રીનાથગર રોડ પર ગઈકાલે એકટીવા ઝાડ સાથે અથડાતા બાઈકસ્વાર દુલારામ મોટારામ જાટ (ઉ.વ. ૧૯) તથા ઓમપ્રકાશ ઘેરારામ માઈલ (ઉ.વ. ૧૮)ના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બન્ને રાજસ્થાની યુવાનો દાવત બેવરેજીસ ફેકટરીમાં કામ કરતા હતા. તસ્વીરમાં બન્ને યુવાનોના મૃતદેહ અને બાઈક નજરે પડે છે(તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:02 pm IST)