Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

મોરબીના એસટી ડેપોમાં સફાઈના અભાવે ગંદકી: વગર વરસાદે પાણી ભરાયેલું : મુસાફરો પરેશાન

મોરબીના એસટી ડેપોના અણધડ વહીવટથી મુસાફરો અને ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીમાં ભારોભાર નારાજગી જોવા મળે છે બીજીતરફ અહીં નિયમિત સફાઈના અભાવે ગંદકી જોવા મળે છે હજુ મોરબીમાં વરસાદ નથી છતાં અહી પાણી ભરાયેલું જોવા મળે છે

(7:26 pm IST)