Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

કોર્ટમાં પીધેલી હાલતમાં આવેલા શખસને જેલહવાલે કયારો

અમરેલી.   :  અમરેલીના હનુમાનપરા રોડ પરના સહજાનંદ નગરમાં રહેતા નાજાભાઇ  વાસમભાઇ આહીર ગઇકાલે અમરેલીમાં  ચીફ જયુડી. મેજી. ની કોર્ટમાં જુબાની આપવા આવ્યા હતા ત્યારે  નાજાભાઇ આહીર એ કેફીપીણું પીધેલ હોવાની શંકા જતા  પી.આઇ. દેસાઇને સોંપી પરીક્ષણ  કરાવવામાં આવતા નાજાભાઇ આહીરે કેકફીપીણું પીધાનું ખુલતાં જેલહવાલે  કરી દેવામાં આવેલ હતા.

(12:35 pm IST)