Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

બાબરામાં ટીટોડીએ બીજા માળે પાંચ ઇંડા મુકયાઃ સારા વરસાદના સંકેત

બાબરા, તા.૮: અહીં નરેશભાઇ લક્ષ્મણભાઇ મારૂના બીજા માળે ધાબા ઉપર ટીટોડીએ પાંચ ઇંડા મુકયા છે. સારા વરસાદના સંકેતો બતાઇ રહ્યા છે. સમગ્ર રાજયની અને દેશની જનતા મેઘરાજાનું આતુરતાપૂર્વક રાહ જોઇ રહી છે ત્યારે સંકેતો દેવા ટીટોડીએ પાંચ ઇંડા મુકતા વૃદ્વ આગેવાનોનું કહેવું છે કે સારા વરસાદના સંકેતો બતાવાય રહ્યા છે. આવનાર દિવસોમાં વરસાદ નજીક હોવાનું મનાઇ રહ્યું છે.

(1:40 pm IST)