Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

દામનગરઃ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના સ્વ દિનેશભાઇ વિઠલાણીને શ્રધ્ધાંજલી રૂપે ''અણમોલ રતન'' સોવિનિયરનુ વિમોચન વિતરણ

દામનગર, તા.૮: દામનગર સુમનભવન બ્રહ્મસમાજ વાડી ખાતે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની ગ્રાહક સુરક્ષા કોરમના એડવોકેટ દિલશાદભાઈ શેઠની અધ્યક્ષતા માં બેઠક મળી આ બેઠકમાં સૌરાષ્ટ્રના પ્રાણ પ્રશ્નો પાણી વીજળી પરિવહન રોજગારી ઉદ્યોગ વાણિજય રેલવે સહિતના પ્રશ્ને ગહન ચર્ચા ઓ કરાય હતી

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના સ્વ દિનેશભાઈ વિઠલાણીને શ્રધાંજલિ રૂપે અણમોલ રતન સોવેનિયરનું વિમોચન વિતરણ કરાયું સૌરાષ્ટ્ર પ્રાણ પ્રશ્ને વિઠલાણીએ કરેલ સફળ રજૂઆતોની વિગતો સાથે સોવિનોયરનું વિમોચન કરાયું હતું પીપવવા પોર્ટના હિતમાં બોર્ડગેઝ રેલવે લાઈન પર ચાલતી ગુડજ ટ્રેન રૂટ પર પરિવહન સુવિધાની માંગ કરાય હતી.

લાઠી તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના સદસ્ય પત્રકાર સ્વ હર્ષદભાઈ ઠાકરની બીજી પૂર્ણયતિથિ પ્રસંગે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ ની દામનગર ખાતે મળેલ બેઠકમાં સૌરાષ્ટ્રના મુખ્ય પ્રશ્નો અને વિસ્તૃત ચર્ચાઓ સરકાર સુધી રજુઆત કરવા અનુરોધ

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા લાંબા અંતરની પરિવહન ટ્રેન મહુવા સુરત ટ્રેનને સ્ટોપ પાણી પ્રશ્ને નકકર આયોજન ઉદ્યોગ અંગે જી આઈ ડી સી સૌરાષ્ટ્રની આર્થિક ઉન્નતિ માટે રચનાત્મક રજૂઆતો કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની બેઠકમાં હોદેદારોને આહવાન કરાયું આ તકે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ઉપસ્થિત રહેલ ખેફુતો વેપારી ઓ ઉદ્યોગકારો પત્રકારો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી શ્રીઓ એડવોકેટ શ્રી દિલસાદ ભાઈ શેખ લાઠી તાલુકા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ વિમલ ઠાકર .ચેતન ભાઈ ત્રિવેદી.રાજુ ભાઈ નારોલા,પ્રિતેશ નારોલા ભાજપ પ્રમુખ દામનગર શહેર નટવર ગિરી બાપુ. નટુભાઇ ભાતિયા. અતુલ શુકલ. બળવંત ભાઈ ત્રિવેદી.નયન ભાઈ જોશી.મહેશ ભાઈ પંડિયા. વિનોદ ભાઈ ગોંડલીયા. ગૌરાંગ ઠાકર .કિશોર ભાઈ ઠાકર.જીગ્નેશ ભાઈ ઠાકર. દેવચંદ ભાઈ આલગિયા ભાઈ.વિગેરે હાજર રહેલ હતા.

(11:28 am IST)
  • અરબી સમુદ્રમાં લો પ્રેસર હવાનું હળવુ દબાણ સર્જાયુ જે વાવાઝોડામાં પરિવર્તિત થવા સંભવ, સૌરાષ્ટ્ર કચ્છ સુધી અસર થવા સંભાવના : હવામાન શાસ્ત્રીઓ નજર રાખે છે access_time 6:06 pm IST

  • વ્હાઈટ હાઉસની સ્પષ્ટ જાહેરાત : ભારત - પાક. વચ્ચે શાંતિ જાળવવાનું પાકિસ્તાન ઉપર નિર્ભર કરે છે access_time 5:44 pm IST

  • સ્કુલ બિલ્ડીંગમાં ભીષણ આગ : શાળા સંચાલકની પત્નિ અને બાળકોના મોત હરિયાણાના ફરીદાબાદ ખાતે ડબુઆ કોલોનીમાં એક પ્રાઈવેટ સ્કુલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતા સ્કુલની ઉપર રહેતા સ્કુલના સંચાલક પરિવારનો ભોગ લેવાયો છે : આ સ્કુલ સંચાલકના બે સંતાનો અને પત્નિ જીવતા સળગી ગયા છે access_time 5:46 pm IST