Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જામજોધપુરના અકિલાના પત્રકાર મહેશભાઈ મકવાણાએ કોરોના વેકસીન લીધી

મહેશભાઈએ આજે ટાઉન હોલ ખાતે કોરોના વેકસીન નો પ્રથમ ડોઝ લીધો, સાથે તેમણે લોકોને પણ વેકસીન લેવા અપીલ કરી. (દર્શન મકવાણા)

(4:04 pm IST)