Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ઓખા મરીન પોલીસ સ્ટેશન દ્વારા કોરોના નાથવા ફુટ પેટ્રોલીંગ

ઓખાઃ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. અને દિવસે સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે ઓખા મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એમ.ડી.મકવાણાના અધ્યક્ષ સ્થાને ઓખા મેઇન બજારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ કોરોના સંક્રમણ વધે નહી તેના માટે માસ્ક ફરજીયાત પહેરવું સોસીયલ ડિસ્ટન્સ જળવાય છે કે નહી તે અંગે ચેકીંગ હાથ ધર્યું હતું અને કામ વગર લોકો ઘરની બહારના નીકળે તેવી અપીલ કરેલ છે. (તસ્વીરઃ અહેવાલ-ભરત બારાઇ-ઓખા)

(12:01 pm IST)