Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઉનાળાના અમૃતફળો

ઉનાળાની ઋતુઓના રાજા એવી હાફુસ અને કેસર કેરી અને તરબુચની બજારમાં ધુમ આવક થઇ રહી છે... જેમ ગરમી વધતી રહી છે તેમ આ ફળોના ભાવોને પણ મોંઘવારીનો એરૂ આભળી ગયો છે... સરેરાશ ભાવ કરતા દોઢી કે બમળી કિંમતે બજારમાં મળતા આ ફળોની ઘરાકીમાં પણ મંદીનો માહોલ હોય તેવું સ્પષ્ટ વર્તાય રહ્યું છે.. જેમ જેમ વરસાદના દિવસો નજીક આવવા લાગશે તેમ તેમ ફળોની આવક વધશે અને ભાવમાં ઘટાડો થશે તેવું લોકો અને વેપારીઓનું કહેવું છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠક્કર-જામનગર)

(1:50 pm IST)