Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જસદણ દાઉદી વ્હોરા સમાજના બાળકોનુ પ્રેરક કાર્ય

જસદણઃ દાઉદી વ્હોરા સમાજમાં હાલ પવિત્ર રમઝાનમાસ ચાલી રહ્યો છે. ત્યારે સાંજે રોઝા ઇફતારમા ખજૂર અને બિસ્કિટની ડિશો બાળકો પોતાની મરજીથી ભરવાનુ કામ કરી ભરી રહ્યા છે. આમ બાળકોનુ નાનુ છતા પણ આ કામની સેવામા તે સલામીને લાયક છે. (તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ-૯૯૨૪૦ ૧૪૩૫૨)

(11:45 am IST)