Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

જસદણમાં ચકલીના માળાનું વિતરણ

 જસદણઃ 'હિંદુ યુવા વાહીની' ના દિપુભાઇ વાઘેલા અને અરૂણભાઇ વઘાસિયા દ્વારા ચકલીના માળા અને કુંડાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું. નગરપાલિકા પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા અને નિમેશભાઇ શુકલ હાજરી આપવામાં આવી હતી અને લોકોને પક્ષીઓ માટે માળા અને પાણીની વ્યવસ્થા કરી પુણ્યનું કામ કરવા માટે વિનંતી કરવામાં આવી. ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યુ તે તસ્વીર.

(12:16 pm IST)