Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ઉનામાં રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન

ઉના : સિદ્ઘેશ્વર મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં રાત્રી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદદ્યાટન ઉનાના માજી ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા રીબીન કાપી ગાઉડ ને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું આ ઉદદ્યાટનમાં સંજયભાઈ બાંભણીયા,મહેશ બાંભણીયા, ચંદ્રેશભાઇ જોશી મિતેશભાઇ શાહ ચિંતનભાઈ ગઢીયા વિનોદ બાંભણીયા તેમજ તમામ વેપારી લોકો ઉપસ્થિત રહ્યા હતા આ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૪૨ ટીમોએ ભાગ લીધો હતો ત્યારે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાળુભાઇ રાઠોડે બેટિંગ કરી હતી અને સંજય ભાઈ બાંભણીયા બોલિંગ કરી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યુ તે તસ્વીર.

(11:37 am IST)
  • રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ અતિભયજનક બની : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 427 અને ગ્રામ્યના 93 કેસ સાથે કુલ અધધધ 520 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ધ્રુજી ઉઠ્યા access_time 7:36 pm IST

  • સુરત:અઠવાઝોનના મોલ બંધ રાખવા મનપાનો આદેશ : તાત્કાલિક અસરથી આજથી જ મોલ બંધ રાખવા સુચના અપાઈ : અગાઉ શનિ રવિ મોલ બંધ રાખવાની સુચના અપાઈ હતી access_time 6:17 pm IST

  • ભાજપના વધુ એક ધારાસભ્યને કોરોના વળગ્યો : વડોદરા ભાજપના ધારાસભ્ય મનીષા વકીલને કોરોના પોઝિટિવ આવ્યો છે. access_time 4:14 pm IST