-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
કૃષિ અને ગ્રામિણ વિકાસ સહકારી બેંક સાવરકુંડલાની ચુંટણીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડાવરાને હરાવી પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ સાવલીયા બિનહરીફ

સાવરકુંડલા,તા.૮ : સાવરકુંડલા તાલુકા કૃષિ અને ગ્રામીણ વિકાસ સહકારી બેંક (ખેતીબેંક)ની સામાન્યસભા દિપકભાઇ માલાણીના અઘ્યક્ષસ્થાને મળેલ. જેમાં તાલુકા સમિતીના ડીરેકટરો તરીક દિપકભાઇ માલાણી, રાઘવભાઇ સાવલીયા, બાબુભાઇ પાટીદાર, અને બાબુભાઇ માલાણીને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરેલ. ચાર ડીરેકટરો માટે કુલ ૮ ઉમેદવારી ફોર્મ ભરાયેલ. જિલ્લામાં સહકારી ક્ષેત્રે પક્ષાપક્ષીની ખેંચતાણ અટકાવવા અને ખેડુત પ્રતિનિધી બિનહરીફ થાય તેવા ઉદેશથી જિલ્લા કક્ષાએથી સર્વસંમતી મુજબ ચાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેચી લીઘેલ.
જેમાં સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિના વર્તમાંન પ્રમુખ મનુભાઇ ડાવરા એ પણ પોતાનુ ઉમેદવારી પત્ર પરત ખેંચી પાછુ હટવુ પડેલ. તેના બદલે તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને ખેડુત અગ્રણી રાઘવભાઇ સાવલીયા પીઠવડીવાળા બિનહરીફ થયા છે. જેનાં કારણે સ્થાનીક કોંગ્રેસમાં ઘણાં વમળો- તર્કવિતર્કો થઇ રહયા છે. રાઘવભાઇ સાવલીયા સામે વર્તમાંનતા કાંેગ્રેસ સમિતીના પ્રમુખે પીછેહઠ કરવી પડી તેની પાછળ રાજકારણની આજકાલ અને રમતો ચાલી હોવાનું સંભળાય છે. જેના કારણે મનુભાઇ ડાવરા ભારે નારાજગી અને અકળામણ અનુભવે છે.
સામાન્યસભા એ બિનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા બાદ ડીરેકટરો દિપકભાઇ માલાણી, રાઘવભાઇ સાવલીયા, બાબુભાઇ પાટીદાર, અને બાબુભાઇ માલાણીને ઉપસ્થિત એ.પી.એમ.સી.ના વા.ચેરમેન મનજીભાઇ તળાવીયા, તાલુકા સંઘના ડીરેકટરઅને ખેડુત આગેવાન ભનુભાઇ રાદડીયા, યાર્ડના ડીરેકટર દેવાતભાઇ બલદાણીયા, ઘીરૂભાઇ વોરા, સંઘના ડીરેકટર મનસુખભાઇ દેસાઇ સહીત વિવિઘ મહાનુભાવોએ અભિનંદન પાઠવેલ છે.
-
નક્સલીઓ સાથે ભયંકર અથડામણ દરમિયાન નક્સલીઓ એક જવાનને બાન પકડીને લઈ ગયા હતા. તેની લોકો સમક્ષ જે બેઇજ્જતી કરવામાં આવી, તે વિડિઓ કલીપ એબીપી ન્યુઝના એડિટર પંકજ ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર કરી છે. આવા નકસળીઓ માટે કોઈ શબ્દો વાપરવા એ પણ ઉચિત નથી લાગતું access_time 11:46 pm IST
-
અપરાધીઓને પાતાળમાંથી પણ ગોતી કાઢશું : જેલભેગા કરી દઈશું : મુખ્તાર અંસારીને યુ.પી.ની જેલમાં ધકેલ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બંગાળમાં નિવેદન access_time 11:37 am IST
-
મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST
-
રસી લીધા બાદ બે દિવસ સુધી તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો access_time 4:12 pm IST
-
જૈન સમાજ દ્વારા રવિવારે અલગ અલગ સ્થળે તમામ લોકો માટે કોરોના વેકસીનેશન કેમ્પ access_time 3:26 pm IST
-
કલબ યુવી દ્વારા ત્રિદિવસીય વેકસીનેશન કેમ્પ સંપન્ન : ૧૭૦૦ લોકોએ લાભ લીધો access_time 3:24 pm IST
-
રાજકોટમાં મીની ઇલેકટ્રીક બસની ટ્રાયલ શરૂ કરાવતા મેયર access_time 3:27 pm IST
-
પ્રજા હવે ભુખથી મરવા કરતાં કોરોનાથી મરવા તૈયાર છે : વિરજીભાઇ ઠુંમર access_time 1:04 pm IST
-
કેશોદમાં કોરોના વચ્ચે તંત્ર ગંભીરતાથી પગલાં ભરશે ખરા ? access_time 11:34 am IST
-
સુરતમાં સ્મશાન ગૃહોમાં રાઉન્ડ ધ કલોક અંતિમ વિધિઃ ૧ જ જગ્યાએ ૬૦ થી વધુ મૃતદેહોના અગ્નિ સંસ્કાર access_time 11:38 am IST
-
વેલછડી ગામની સીમમાં જુના ઝગડાની અદાવતે સાઈકલની ચેઇન મારી ઇજા કરનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ access_time 10:42 pm IST
-
આયર્લેન્ડના કાઉન્ટીમથ પર આવેલ ન્યુગ્રેંજ સ્મારક એક છે સૌથી અલગ access_time 5:30 pm IST
-
મોરક્કોમાં રમઝાન દરમ્યાન નાઈટ કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું access_time 5:31 pm IST
-
કોરોના મહામારી વચ્ચે બાળકોમાં જોવા મળ્યા દુર્લભ લક્ષણ:પરિસ્થિતિ બની ગંભીર access_time 5:28 pm IST
-
માય ટીમે 11 એ ભારતીય ટી 20 સીઝન માટે 'અબ પુરા ઈન્ડિયા ખેલેગા અભિયાન' કર્યું શરૂ access_time 6:15 pm IST
-
ચીની સ્માર્ટફોન કંપની વિવોનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો વિરાટ કોહલી access_time 6:15 pm IST
-
મુંબઈ અને હૈદ્રાબાદ ચેમ્પિયનના દાવેદારઃ માઈકલ વોન access_time 3:40 pm IST
-
શહનાઝ ગિલનો નવો પાઘડીવાળો લુક થયો વાઇરલ access_time 6:09 pm IST
-
કોરોના રસી લીધા પછી પણ અભિનેત્રી નગ્માને કોરોનાની ઝપેટમાં access_time 6:09 pm IST