Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રાણાવાવ નગર સેવા સદનના નવા બિલ્ડીંગનું લોકાપર્ણ

પોરબંદર : રાણાવાવ નગર સેવા સદનના નવા બિલ્ડીંગનું લોકાપર્ણ ધારાસભ્ય કાંધલભાઇ જાડેજાના હસ્તે પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા સદસ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું તે તસ્વીર.

(11:35 am IST)