Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ 5 કેસના નેગેટિવ રિપોર્ટ

પોરબંદર : કોરોના શંકાસ્પદ કેસમાં 5 વ્યક્તિઓના નમૂના રાજકોટ મોકલવામાં આવ્યા હતા તે તમામ 5 કેસના રિઓપરત નેગેટિવ આવેલ છે

(6:55 pm IST)