Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જામનગરમાં સફાઇ કામદારોનું હેલ્થ ચેકીંગ

જામનગર : આજે સવારથી જામનગર મહાનગરપાલિકાના સફાઇ કામદારોનું હેલ્થ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે એમ કમિશનરશ્રીની એક યાદીમાં જણાવ્યું છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા જામનગર)

(12:51 pm IST)